ખેડુત હેલ્પ લાઈન – ગુજરાત નો મુખ્ય ઉદેશ
ગુજરાત ના ખેડુત ભાઈયો ને ખેતી લક્ષી ઓજાર તેમજ વસ્તુઓ સરળતાથી ઓછા ભાવમાં સારી વસ્તુ મળી રહે તે જ ખેડુત હેલ્પ લાઈન ગુજરાત નો લક્ષ.
ખેડુત હેલ્પ લાઈન માં રજીસ્ટ્રેશન કરવાથી ફાયદા
- ખેડુત હેલ્પલાઇન ગુજરાત માં ખેડુત રજીસ્ટ્રેશન થયા પછી વસ્તુની ખરીદી કરી શકશે. રજીસ્ટ્રેશન વગર ના સભ્યો ખરીદી કરી શકશે નહી.
- રજીસ્ટ્રેશન સભ્ય ને ગુજરાત સરકાર ની કૃષિ લક્ષી તમામ યોજના ની અરજી ફ્રી કરી આપવામાં આવશે જેનો કોઈ ચાર્જ ભરવા નો નથી.
- ખેડુત ભાઈઓ ને નમ્ર વિનંતી કે જે મોલ ઉપરથી બિલ આપવા માં આવશે તે બિલ માં ગેરેન્ટી વોરન્ટી લખેલી હશે જેથી બિલ સાચવી ને રાખવું.
- બિલ વગર માલ બદલી આપીશું નહી.
- ખેડુત હેલ્પ લાઇન ગુજરાત નું કોઈ પણ સ્ટોર નું બિલ હશે તો ગમે તે ખેડુત હેલ્પ લાઇન ગુજરાત ના સ્ટોર પર થી માલ બદલી શકશે.
- ડીસકાઉન્ટ ની રકમ ખેડુત ભાઈઓ ના ખાતા માં જ જમા થશે રોકડ મળશે નહી.
- જે બિલ પ્રિન્ટ થઇ ને આવ્યું છે એટલુંજ પેમેન્ટ આપવું સ્ટોર વાળા વધુ પેમેંટ ચુકાવશો નહી.