ખેડુત સહાય અરજી ઓનલાઇન પોર્ટલ યોજનાઓ માટે સંપર્ક

ધોરીયા પાઇપની ઓનલાઇન સહાય અરજી કરવા બાબત.

ધોરીયા પાઇપની ઓનલાઇન સહાય અરજી: 

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં ધોરીયા પાઇપની સહાય અરજી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે. આપ તા. ૧૫/૦૮/૨૦૧૯ થી ૨૫/૦૯/૨૦૧૯ સુધી અરજી કરી શકશો. 
ખાસ નોંધ: ધોરીયા પાઇપ વચ્ચેથી ફાટી જાશે તો બદલી આપવામાં આવશે.
– ભાવ : ૮૫/- રૂપીયા / કિલ્લો 

૧ કિલ્લો માં કેટલા ફુટ કામ આપે 
– ૨.૫ ની સાઈઝ : ૨૫ ફુટ 
– ૩ ની સાઈઝ : ૧૮ ફુટ
– ૪ ની સાઈઝ : ૧૪ ફુટ
– ૫ ની સાઈઝ : ૧૧ ફુટ
– ૬ ની સાઈઝ : ૦૯ ફુટ

વિશેષતા 
– મટીરીયલ : વર્જીન મટીરીયલ 
– સરળ જાળવણી
– હલકો વજન
– લિક રિટાર્ડન્ટ
– કાટ પ્રતિરોધક
નોંધ: સહાય અરજી કર્યા બાદ અરજી ક્રમાંક લઈને આપના નજીકના ખેડુત હેલ્પલાઇન ગુજરાત ના સ્ટોર પર અથવા નજીકની એજન્સી પર જય ને ડિલિવરી લય લેવી.

સહાય અરજી કરવા માટે નીચે આપેલા ફોર્મમાં પુરી માહિતી ભરીને સબમીટ કરી આપો.

સહાય અરજી ફોર્મ

Product Name: Dhoriya Pipe

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં સભ્ય બનવું શામાટે જરૂરી?

આવી જુદી જુદી યોજનાઓ ને લગતી માહિતી તેમજ અમારી નવી નવી પ્રોડક્ટની અપડેટ મેળવવા માટે ફોર્મ ભરીને સબમીટ કરો

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://ikheduthelplinegujarat.com/member.php

ખેડુત સબસીડી ઓનલાઇન પોર્ટલ

હાલમાં I – ખેડુત પોર્ટલ ૫ર કેટલીક પ્રખ્યાત સબસીડીઓના ફોર્મ ભરાવાનું ચાલુ છે.

વિભાગનું નામ: પશુપાલનની યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ વગેરે

છેલ્લી તારીખ: અલગ અલગ

વઘુ વિગત માટે નીચેની લિન્ક ખોલો

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

ખેડુત મિત્રો સાથે શેર કરવા નીચેના બટન પર ક્લીક કરો..

WhatsApp

This Post Has 3 Comments

Leave a Reply