દવા છાંટવાના પંપની ઓનલાઇન સહાય અરજી:
ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં દવા છાંટવાના પંપની સહાય અરજી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે. આપ તા. ૧૦/૦૮/૨૦૧૯ થી ૧૦/૦૯/૨૦૧૯ સુધી અરજી કરી શકશો.
– 6 મહીનાની બેટરીની ગેરંટી
-12/12 ની બેટરી
-૧૬ લીટર ટાંકી
-100 PSI મોટર
– ઉચ્ચ ગુણવત્તા યુક્ત
– માર્કેટ કરતા ઓછા ભાવમા
નોંધ: સહાય અરજી કર્યા બાદ અરજી ક્રમાંક લઈને આપના નજીકના ખેડુત હેલ્પલાઇન ગુજરાત ના સ્ટોર પર અથવા નજીકની એજન્સી પર જય ને ડિલિવરી લય લેવી.
Pingback: ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જુદા- જુદા પ્રકાર ની ઓનલાઇન સહાય અરજી કરવા બાબત. – i-ખેડૂત – Web Portal for Agricultu
Pingback: અરજી લીસ્ટ – i-ખેડૂત – Web Portal for Agriculture, Farmers Welfare & Co-operation