ખેડુત સહાય અરજી ઓનલાઇન પોર્ટલ યોજનાઓ માટે સંપર્ક

ટુલ કીટની ઓનલાઇન સહાય અરજી કરવા બાબત.

ટુલ કીટની ઓનલાઇન સહાય અરજી: 

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં ટુલ કીટની સહાય અરજી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે. આપ તા. ૧/૦૯/૨૦૧૯ થી ૨૫/૧૦/૨૦૧૯ સુધી અરજી કરી શકશો.

મળવા પાત્ર મટીરીયલ
૧ સ્ટીલ પાવડો
૧ સાદો પાવડો
૧ દાબાની ખપાલી
૧ એરંડા કટર
૨ કોદાળી ૧ નાની ૧ મોટી
૨ દાંતરડા S.S. સ્ટીલ વુડન
૨ દાંતરડી પ્લાસ્ટિક
૨ દાંતરડી સાદી
૧ ત્રિકમ
૧ ખરપડી બ્લેડ
૧ ખરપિયો બ્લેડ
૧ ખપાલી ૬ દાંતા
૨ કુવાડા ૧ નાનો ૧ મોટો
૧ ઘન ૩.૫ કિલો
૨ તગારા સાઈઝ ૧૪-૧૬
૧ પંપ નો લેમ્પ
૧ ટોર્ચ લાઈટ

ટુલ કીટ (૨૩નંગ)
ભાવ (૨૫૦૦ રૂપિયા/-)
૨૫૦૦ રૂપિયા/- માંથી ૪૦% સહાય
૪૦% રૂપિયા બેંક માં જમા થશે,
ખેડૂતોએ ફરજીયાત ચેક આપવાનો રહેશે.

અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા.
7-12
8/અ
મોબાઈલ નંબર
બેંક પાસબુકની ઝેરોક્ષ

નોંધ: સહાય અરજી કર્યા બાદ અરજી ક્રમાંક લઈને આપના નજીકના ખેડુત હેલ્પલાઇન ગુજરાત ના સ્ટોર પર અથવા નજીકની એજન્સી પર જવું અને જરૂરી પુરાવા જમાં કરાવી આપવા.

સહાય અરજી કરવા માટે નીચે આપેલા ફોર્મમાં પુરી માહિતી ભરીને સબમીટ કરી આપો.

સહાય અરજી ફોર્મ

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં સભ્ય બનવું શામાટે જરૂરી?

આવી જુદી જુદી યોજનાઓ ને લગતી માહિતી તેમજ અમારી નવી નવી પ્રોડક્ટની અપડેટ મેળવવા માટે ફોર્મ ભરીને સબમીટ કરો

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://ikheduthelplinegujarat.com/member.php

ખેડુત સબસીડી ઓનલાઇન પોર્ટલ

હાલમાં I – ખેડુત પોર્ટલ ૫ર કેટલીક પ્રખ્યાત સબસીડીઓના ફોર્મ ભરાવાનું ચાલુ છે.

વિભાગનું નામ: પશુપાલનની યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ વગેરે

છેલ્લી તારીખ: અલગ અલગ

વઘુ વિગત માટે નીચેની લિન્ક ખોલો

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

ખેડુત મિત્રો સાથે શેર કરવા નીચેના બટન પર ક્લીક કરો..

WhatsApp

Leave a Reply