તાર ફેનશીંગની ઓનલાઇન સહાય અરજી કરવા બાબત.
તાર ફેનશીંગની ઓનલાઇન સહાય અરજી:
ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં તાર ફેનશીંગની સહાય અરજી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે. આપ તા. ૧૦/૦૮/૨૦૧૯ થી ૩૦/૦૯/૨૦૧૯ સુધી અરજી કરી શકશો.
નાના ખેડૂતો માટે ખેડૂત હેલ્પલાઇન ગુજરાત તરફથી 35% સહાયફેનશીંગની ઓનલાઇન સહાય, જમીન મર્યાદા 1થી 35 વીઘા.
મળવા પાત્ર મટીરીયલ
120 GSM કાંટાતાર 2 વર્ષ ગેરેન્ટી
120 GSM જાળી 2 વર્ષ ની ગેરેન્ટી
J બોલ્ટ વાઇસર
6*4 ની થાંભલી 7 ફૂટ ઉંચાઈ
ડિઝાઇન
1 મીટર જાળી #-#-#-#-#-#-#-#-#-#-#-#-#-#
3 તાર————————————————–
15 ફૂટે થાંભલો | | | | | | | | | | | | | | | |
અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા.
7-12
8/અ
આધારકાર્ડ
રેશનકાર્ડ
મોબાઈલ નંબર
બેંક પાસબુકની ઝેરોક્ષ
નોંધ: સહાય અરજી કર્યા બાદ અરજી ક્રમાંક લઈને આપના નજીકના ખેડુત હેલ્પલાઇન ગુજરાત ના સ્ટોર પર અથવા નજીકની એજન્સી પર જવું અને જરૂરી પુરાવા જમાં કરાવી આપવા.
સહાય અરજી કરવા માટે નીચે આપેલા ફોર્મમાં પુરી માહિતી ભરીને સબમીટ કરી આપો.
સહાય અરજી ફોર્મ
ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં સભ્ય બનવું શામાટે જરૂરી?
આવી જુદી જુદી યોજનાઓ ને લગતી માહિતી તેમજ અમારી નવી નવી પ્રોડક્ટની અપડેટ મેળવવા માટે ફોર્મ ભરીને સબમીટ કરો
ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
ખેડુત સબસીડી ઓનલાઇન પોર્ટલ
હાલમાં I – ખેડુત પોર્ટલ ૫ર કેટલીક પ્રખ્યાત સબસીડીઓના ફોર્મ ભરાવાનું ચાલુ છે.
વિભાગનું નામ: પશુપાલનની યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ વગેરે
છેલ્લી તારીખ: અલગ અલગ
વઘુ વિગત માટે નીચેની લિન્ક ખોલો
https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
Pingback: ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જુદા- જુદા પ્રકાર ની ઓનલાઇન સહાય અરજી કરવા બાબત. – i-ખેડૂત – Web Portal for Agricultu
Pingback: ખેડુત સહાય અરજી ઓનલાઇન પોર્ટલ યોજનાઓ માટે સંપર્ક – i-ખેડૂત – Web Portal for Agriculture, Farmers Welfare & Co-operation
Pingback: અરજી લીસ્ટ – i-ખેડૂત – Web Portal for Agriculture, Farmers Welfare & Co-operation
પ્લાસ્ટિક પિપ આવ્યા નથિ