ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જુદા- જુદા પ્રકાર ની ઓનલાઇન સહાય અરજી કરવા બાબત.

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં સભ્ય બનવું શામાટે જરૂરી? 

આવી જુદી જુદી યોજનાઓ ને લગતી માહિતી તેમજ અમારી નવી નવી પ્રોડક્ટની અપડેટ મેળવવા માટે ફોર્મ ભરીને સબમીટ કરો

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

http://ikheduthelplinegujarat.com/member.php

ખેડુત સબસીડી ઓનલાઇન પોર્ટલ 

હાલમાં I – ખેડુત પોર્ટલ ૫ર કેટલીક પ્રખ્યાત સબસીડીઓના ફોર્મ ભરાવાનું ચાલુ છે.

વિભાગનું નામ: પશુપાલનની યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ વગેરે

છેલ્લી તારીખ: અલગ અલગ

વઘુ વિગત માટે નીચેની લિન્ક ખોલો

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

This Post Has 3 Comments

 1. વિનુભાઇ વાઘાભાઈ સોઢા

  તાર ફેન્સી ની અરજી ઓનલાઈન કરવા માટે વર્ષ 2020 માં ક્યાં મહીના માં અરજી કરવાની હોય છે તે મહીનો જણાવશો.

 2. Duva govind

  Good

 3. Duva govind

  Good
  Hy to my son is good

Leave a Reply