ખેડુત સહાય અરજી ઓનલાઇન પોર્ટલ યોજનાઓ માટે સંપર્ક

સોલાર રૂફટોપની ઓનલાઇન અરજી કરવા બાબત.

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં સોલાર રૂફટોપ ની અરજી માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થઈ ગયેલ છે.

તમામ મકાનની છત ઉપર સોલાર પેનલ લગાવો અને સ્વયં વીજળી બનાવો.
ગ્લોબલ વોર્મિંગની સમસ્યા નિવારણ માટે એકમાત્ર ઉપાય એટલે સોલાર રૂફટોપ સિસ્ટમ.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવો અને પર્યારણ બચાવો.
૪૦% ની સબસીડી ૧ થી ૩ કિલોવોટ સુધી અને ત્યારબાદના ૧૦ કિલોવોટ પર ૨૦% સબસીડી

સોલાર રૂફટોપ અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા.
છેલ્લા લાઈટબીલ ની નકલ
પાસપોર્ટ સાઈઝના ત્રણ કલર ફોટા
મકાન વેરાની છેલ્લી પહોંચ
મકાન માલિકનું આધારકાર્ડ ફરજીયાત

નોંધ: સહાય અરજી કર્યા બાદ અરજી ક્રમાંક લઈને આપના નજીકના ખેડુત હેલ્પલાઇન ગુજરાત ના સ્ટોર પર અથવા નજીકની એજન્સી પર જવું અને જરૂરી પુરાવા જમાં કરાવી આપવા.

સહાય અરજી કરવા માટે નીચે આપેલા ફોર્મમાં પુરી માહિતી ભરીને સબમીટ કરી આપો.

સહાય અરજી ફોર્મ

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં સભ્ય બનવું શામાટે જરૂરી?

આવી જુદી જુદી યોજનાઓ ને લગતી માહિતી તેમજ અમારી નવી નવી પ્રોડક્ટની અપડેટ મેળવવા માટે ફોર્મ ભરીને સબમીટ કરો

ખેડુત હેલ્પલાઇન ગુજરાતમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

http://ikheduthelplinegujarat.com/member.php

ખેડુત સબસીડી ઓનલાઇન પોર્ટલ

હાલમાં I – ખેડુત પોર્ટલ ૫ર કેટલીક પ્રખ્યાત સબસીડીઓના ફોર્મ ભરાવાનું ચાલુ છે.

વિભાગનું નામ: પશુપાલનની યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ વગેરે

છેલ્લી તારીખ: અલગ અલગ

વઘુ વિગત માટે નીચેની લિન્ક ખોલો

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

ખેડુત મિત્રો સાથે શેર કરવા નીચેના બટન પર ક્લીક કરો..

WhatsApp

Leave a Reply

Close Menu